Description
પગલું વાંચન બુક ભાગ-૨
1. તમારા બાળકને સરળતાથી અને ઝડપથી વાંચતા શીખવવા માટે ખાસ ઉપયોગી બુક
આ બુક કેવી છે તે જોવા માટે આખી બુકની PDF કોપી અહિં મૂકેલી છે જે તમે ડાઉનલોડ કરી શક્સો. આ જ PDF કલર બુક સ્વરૂપે આવશે.
૩. ન, મ, ગ, જ, પ્રમાણે પગલા તૈયાર કરેલ છે.
૪. ધોરણ 1-2 માટે ખાસ કામની બુક.
૫. બાળકોને વાંચતા લખતા શીખાડવા માટે બેસ્ટ બુક.
તમારા બાળકને સરળતાથી વાંચતા શીખવવા માટે બેસ્ટ પુસ્તક.
પુસ્તકનું નામ – પગલું વાંચન ભાગ 2
- બુકની કિંમત રૂ. 45
- જથ્થાબંધ ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તે માટે 7016854648 પર સંપર્ક કરવો.
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 44
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
- કુલ પેજ ::: 56
test –
goood